વ્યવસ્થાપન

ઘઉંના પાકમા ખાતર વ્યવસ્થાપન માટે વાંચો.

વધુ ઉત્પાદન, દાણાની ગુણવત્તા અને જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે દર બે વર્ષે હેક્ટરે ૧૦ ટન છાણિયું ખાતર નાખવું. • ટુકડી ઘઉંની સમયસરની વાવણી માટે પ્રતિ હેક્ટર ૯૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવો. આ પૈકી ૬૦ કિ.ગ્રા ફોસ્ફરસ અને ૪૫ કિ.ગ્રા. નાઈટ્રોજન વાવણી સમયે પાયાના ખાતર તરીકે અને બાકીનો ૪૫ કિ.ગ્રા. નાઈટ્રોજન વાવણી […]

ઘઉંના પાકમા ખાતર વ્યવસ્થાપન માટે વાંચો. Read More »

ઘઉંમાં નિંદામણ વ્યવસ્થાપન વિષે વાંચો.

ઘઉંના પાકમાં હાથથી નિંદામણ કરવું સૌથી વધારે હિતાવહ છે. એક હેક્ટર વિસ્તારમાં રાસાયણિક નીંદણ નિયંત્રણ માટે ૧ કિગ્રા. સક્રિય તત્ત્વ/હે. પેન્ડીમિથાલીન દવા ૬૦૦ લિટર પાણીમાં મિશ્ર કરી વાવણી બાદ (પ્રી- ઈમરજન્સ ટ્રીટમેન્ટ) અને ઘઉં ઊગે તે પહેલાં છાંટવી. ઊભા પાકમાં નીંદણ નિયંત્રણ કરવાનું થાય તો એક ર વિસ્તાર માટે ઘઉંનો પાક જ્યારે ૩૦ દિવસનો યા

ઘઉંમાં નિંદામણ વ્યવસ્થાપન વિષે વાંચો. Read More »

ખેતીનું આગોતરૂ આયોજન ક૨વાથી કયા તબ્બકે કેટલા નાણાની જરૂર પડશે

ખેડૂતને પોતાની ખેતીમા આવક –જાવકનો હિસાબ રાખવાથી ક્યા પાકમાથી કેટલો નફો થયો અને કયા પાકમા નુકશાન થયુ તેની જાણકારી મળે છે. વિવિધ પાકોની નફા- નુકસાનની સરખામણી કરીને ભવિષ્યમાં મહત્તમ નફો લેવા માટે કયા પાકો લેવા તેનું આયોજન કરી શકાય છે. ખેતીનું આગોતરૂ આયોજન ક૨વાથી કયા તબ્બકે કેટલા નાણાની જરૂર પડશે તે જાણી શકાય છે. તેના

ખેતીનું આગોતરૂ આયોજન ક૨વાથી કયા તબ્બકે કેટલા નાણાની જરૂર પડશે Read More »

કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી…

ખારા પાણીથી ખેતી કરવાના પાકો

સ્વસ્થ ગર્ભાવસ્થા માટે આહાર અંગેની ભલામણો.

પ્લગ નર્સરી એટલે શું ?

જીપ્સમનો ઉપયોગ કેવી રીતે કરવો ?

કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી… Read More »

આંટો મારવો અને નિરીક્ષણ કરવાની ટેવ ખેતી ખર્ચ બચાવે છે

ખેતરમાં આંટો મારીને નિરીક્ષણ કરો. નોંધ કરો અને સૂચના આપો આનું નામ વ્યવસ્થાપન. આંટો મારવો અને નિરીક્ષણ કરવાની ટેવ ખેતી ખર્ચ બચાવે છે જો આપણે ખબર ન હોય તો એક મંત્ર જરૂર યાદ કરો ‘પૂછવામાં શું જાય ?’ પૂછો, પૂછશો તો પામશો. તમારી ખેતીમાં હાલની પરિસ્થિતિ મુજબ શું કરવું ? તે અંગે બે જણા સાથે

આંટો મારવો અને નિરીક્ષણ કરવાની ટેવ ખેતી ખર્ચ બચાવે છે Read More »

નાઇટ્રોજન ટુકડે ટુકડે આપવાની ભલામણ વૈજ્ઞાનિકો શા માટે કરતા હોઈ છે ?

સોઇલ હેલ્થની વાત આપણે કરીએ ત્યારે ખાતર વિષે પણ થોડું સમજી લેવું જોઈએ દા .ત નાઇટ્રોજન નાઇટ્રોજન આપીયે એટલે 30 % જેટલો હવામાં ઉડી જાય છે આ આપણું નુકસાન છે સાથે સાથે 5 થી 35 % જેટલો નાઈટ્રીજન બાયોલોજિકલ ઓક્સિડાયજેસન એટલે કે ડીનાઈટ્રીફિકેશન થવાથી છોડને મળતો નથી ઘણા ખેડૂતો વધુ પડતું પિયત આપી દે તો

નાઇટ્રોજન ટુકડે ટુકડે આપવાની ભલામણ વૈજ્ઞાનિકો શા માટે કરતા હોઈ છે ? Read More »

ખેતીમાં આવતી સમસ્યાના નિરાકરણ માટે જોઈએ કોઠાસુઝ.

ખેતીમાં આવતી સમસ્યાના નિરાકરણ માટે જોઈએ કોઠાસુઝ, ઝડપી નિર્ણય અને સમયસરનું સંચાલન, ભલેને પછી તમે ભાગીયા દ્વારા ખેતી કરાવતા હો પણ અંતે તો તમે તમારા ખેતરના મેનેજર છો, મેનેજરનું શું કામ છે ? મેનેજરનું કામ છે ખેતરમાં થતી દરેક પ્રોસેસ જેવી કે પાકસંરક્ષણ, પિયત વ્યવસ્થાપન, ખાતર વ્યવસ્થાપન, પાકના વિકાસ અને ફાલ વખતે જરૂરી કાર્ય વગેરે

ખેતીમાં આવતી સમસ્યાના નિરાકરણ માટે જોઈએ કોઠાસુઝ. Read More »

વાવણી કરી હોય અને માથે લોઠો વરસાદ પડી જાય પછી….

સમજવાની વાત છે ત્યારે એ પણ સમજી લેવાની જરૂર છે. કે વાવણી કરી હોય અને માથે લોઠો વરસાદ પડી જાય પછી મોલાતને હુલાવી ફુલાવીને ઉપજ આપવા તરફ લઈ જવાની મોસમ આવી ગણાય, કહેવાય છે ને કે મોસમ આવી મહેનતની …… હવે રંગે ચંગે મેળામાં જતા પહેલા જરૂરી માવજત, ખાતર પુતર અને ખેત કામગીરી કરીને પાકને

વાવણી કરી હોય અને માથે લોઠો વરસાદ પડી જાય પછી…. Read More »

ખેતરનીવાત,

ઉત્પાદકતા વિશે સમજો કે આપણે કોઈ સારી ઉચ્ચ ગુણવત્તાવાળું અને શ્રેષ્ઠ જીનોટાઈપ ધરાવતું બીજ વાવીએ એટલે એમાં ઉપજ દેવાની ભરપુર ક્ષમતા છે પરંતુ આ ક્ષમતા બહાર ક્યારે આવે? જ્યારે આપણી જમીનમાં પૂરતા પોષક તત્વો, જમીનનો ભેજ, જમીનનું તાપમાન અને પાકની અવસ્થા મુજબ જરૂરી ખાતરો આપીયે . આ બધું હવે આપણો મોબાઇલ આપણને કહેશે , એવા

ખેતરનીવાત, Read More »