શેરડીનો રાતડો રોગ
રોગનો ચેપ બિયારણ તેમજ જમીન મારફતે ફેલાય છે. આ રોગનો ઉપદ્રવ જૂનથી નવેમ્બર સુધી વધારે જોવા મળે છે, ખેતરમાં ઊભા શેરડીમાં જોવા મળતાં લક્ષણો (બાહ્ય લક્ષણો) : • રોગની શરૂઆતમાં શેરડીની ટોચ પરથી ત્રીજું કે ચોથું પાન પીળું પડી બંને કિનારી તરફથી ઉપરથી નીચેની બાજુએ સૂકાતું જાય છે જ્યારે વચ્ચેનો ભાગ લીલો રહે છે. • […]











