સ્વાસ્થ્ય

સૌથી પ્રથમ આપણે આપણી ધરતીનું સ્વાસ્થ્ય સુધારવું પડશે

● ઓર્ગેનિક ખેતી હોય કે ઇનઓર્ગેનિક ખેતી હોય સૌથી પ્રથમ આપણે આપણી ધરતીનું સ્વાસ્થ્ય સુધારવું પડશે. કુદરતે ધરતીમાં કરોડો ઉપયોગી બેક્ટેરિયા, ફૂગ, પ્રોટોઝૂઆ, અળશિયા વગેરે આપણને ભેટ ધર્યા છે તેના લીધે આપણી જમીન જીવતી છે આને વૈજ્ઞાનિક ભાષામાં માઈક્રોબ્ઝ કહે છે. માઈક્રોબ્ઝની હાજરી આપણી ખેતીમાં કેમ વધે તે વિચારવાનો સમય આવ્યો છે..

સૌથી પ્રથમ આપણે આપણી ધરતીનું સ્વાસ્થ્ય સુધારવું પડશે Read More »

ઓર્ગેનિક એટલે શું ?

જેમાં પાક ઉગાડવા અને વૃદ્ધિ માટે વાપરેલા ઇનપુટસની આડ અસરથી મુક્ત હોય એટલે કે રેસીડયુલ ફ્રી ખેતી કરવી જોઈએ તે વાત કંઈક સમજાય તેવી છે પરંતુ આપણી જમીનની તબિયત બગડી ગઈ છે તેને કેમ સુધારવી તેની વાત બહુ ઓછા કરે છે ? જમીનનું સ્વાસ્થ્ય સુધારવા માટે ઘણું કરવું પડશે ને તેના માટે પ્રયત્ન કરવો પડશે

ઓર્ગેનિક એટલે શું ? Read More »

મગફળી, મકાઈ, મરચીમાં આવતી એસ્પરજીલસ ફ્લેવસ ગ્રુપની ફુગ

મગફળી, મકાઈ, મરચીમાં આવતી એસ્પરજીલસ ફ્લેવસ ગ્રુપની ફુગ

મિત્રો, શું તમને ખબર છે કે મગફળી, મકાઈ, મરચીમાં આવતી એસ્પરજીલસ ફ્લેવસ ગ્રુપની ફુગના લીધે 5 બિલિયમ લોકોના સ્વાસ્થ્ય ઉપર જોખમ છે આવા પાકમાં અફ્લાટોક્સીન નામનું ઝેર થાય છે, આવી મગફળી કે મરચી નિકાસ થતી નથી, આવી મગફળી માંથી બનાવેલું પીનટ બટર પણ નિકાસ થતું નથી કારણ કે તેના લીધે ઘણા રોગો થવાની શક્યતા વધી

મગફળી, મકાઈ, મરચીમાં આવતી એસ્પરજીલસ ફ્લેવસ ગ્રુપની ફુગ Read More »

તમારા મરચાના પાકના સ્વાસ્થ્યની વાત આવે ત્યારે કોઈ બાંધછોડ નહિ

તમારા મરચાના પાકના સ્વાસ્થ્યની વાત આવે ત્યારે કોઈ બાંધછોડ નહિ

મરચીના પાકને વધારે નફાકારક કેવી રીતે બનાવી શકાય તે ખરેખર ખૂબ જ અગત્યનું છે મરચીના પાકમા ત્રણ મુખ્ય ફૂગથી આવતા રોગ છે તે વિષે વાંચો. પાનના ટપકાનો રોગ, ફળનો સડો, ભૂકીછારો

તમારા મરચાના પાકના સ્વાસ્થ્યની વાત આવે ત્યારે કોઈ બાંધછોડ નહિ Read More »