જેમણે જિંદગી આખી ખેડ્યમાં – છોકરાને ઘેર છોકરાં થઈ ગયાં ત્યાં સુધી – વિતાવી છે તે બધામાં અગાઉ કરવા પડેલા અતિ શ્રમ અને ભોગવેલી ગરીબાઈથી એવા કંટાળી ગયા છે અને એવું માનસ ધરાવતા થઈ ગયા છે કે “આપણે હવે છોકરાઓને એવી નિશાળ માં ભણવા મૂકવા છે કે જ્યાં કામ બિલકુલ ન કરવુ પડતુ હોય !” અને તમે જુઓ ! ધંધાના બાહોશ માણસોએ આ માનસને બરાબર ઓળખી જઈ, તકનો ગેરલાભ લેવા એવી સ્કૂલો ખોલી વાળી છે કે વાત પૂછો માં ,શ્રમનું મૂલ્ય વિસરાયું છે .
આ વાત વાંચીને થાય છે કે ત્યારે કરશું શું ?ખોટી સલાહ પણ ક્યારેક ખેતી છોડાવે છે , આવતી કાલે



