ક્રિસ્પર ટેક્નોલોજીને વધુ સમજીએ.
ક્રિસ્પર ટેક્નોલોજીને વધુ સમજવા પ્રયત્ન કરીએ આજે હજારો લોકો પૂરતું પોષણના અભાવે એનિમિયા રોગથી ગ્રસ્થ છે તેને વધુ વિટામિન વાળા ફળો મળશે જેમકે કેળામાં વધુ પીળા ફળો મળે કે જેમાં બીટા કેરોટીનનું પ્રમાણ વધારી શકાશે એવા ફેરફારો પણ આ ટેક્નોલોજીને લીધે થશે. ઘણાને મગફળીની એલર્જી થતી હોય તો એવું મગફળીમાંથી તે તત્વો દૂર કરી શકાશે. […]
ક્રિસ્પર ટેક્નોલોજીને વધુ સમજીએ. Read More »



