

વેદા ધર્મા ગોલ્ડ
ચીમનભાઈ નાથુભાઈ કયાડા, ગામઃ દેવકી ગાલોલ, તા. જેતપુર જી. રાજકોટ મો. ૯૪૨૬૧ ૮૫૦૭૧
સૌ ખેડૂત મિત્રોને જાણવું છું કે મેં મારા ખેતરમાં વેદા સીડ્સ સાયન્સ પ્રા. લી. કંપનીની કપાસની જાત વેદા ધર્માગોલ્ડ બીજી ઈંઈં નું વાવેતર કરેલું છે. આ કપાસની જાતની મુખ્ય વિશેષતાઓ તમને જણાવું તો આ વર્ષે આ કપાસ ખુબ જ મજબુત ડાળીઓ ધરાવતો હોવાથી તે પાકની પરિપક્વતા સમયે પણ સીધી સ્થિતિ ઉભા રહે છે. અને પ્રતિકુળ આબોહવા અને પરિસ્થિતિઓ સામે પણ રક્ષણ આપે છે. સંપૂર્ણ રીતે ખુલેલા મોટા જીંડવા હોવાથી વીણવાનો ખર્ચ ઘટાડે છે. આ વેરાઈટી સારી જમીનમાં વાવેતર કરવું. આ વેરાઈટીમાં નીચેથી લઇ ઉપર સુધી એક સરખી સીરીઝમાં જીંડવા જોવા મળે છે. ખીલા મૂળ વાળી વેરાઈટી છે. આ વર્ષે હેવી તાપમાન અને વરસાદ હોવા છતાં ઉત્પાદનની વાત કરું તો મેં અત્યાર સુધીમાં બે વીણી કરી લીધી છે. એકરે ૬૫ થી ૭૦ મણ ઉતારી લીધેલ છે અને ૨૫ થી ૩૦ મણ એકરે નીકળે એવો અંદાજ છે. તો આવા વર્ષે પણ સારું ઉત્પાદન મળેલ છે. રોગ પ્રતિકારક શક્તિ સારી તો સૌં ખેડૂત મિત્રોને હું ભલામણ કરું છું કે વેદા ધર્માગોલ્ડ બીજી ઈંઈં વાવેતર કરવું. કંપનીના પ્રતિનિધિ ગુજરાત ડેપ્યુટી જનરલ મેનેજર ધર્મેન્દ્ર પટેલ મો. ૮૨૩૮૭ ૨૧૪૬૮
વેદા પ્લેટીનમ બીજી II
દીપકભાઈ ઈશ્વરભાઈ પટેલ ૂ ગામ ઃ વાઘગઢ તા. ધ્રાંગધા જી. સુરેન્દ્રનગર મો. ૯૪૨૯૩ ૪૦૨૨૮
સૌ ખેડૂતમિત્રોને જાણવું છું કે મેં મારા ખેતરમાં વેદા સીડ્સ સાયન્સ પ્રા. લી. કંપનીની કપાસની જાત વેદા પ્લેટીનમ બીજી ઈંઈંનું વાવેતર કરેલુ છે. આ કપાસની જાતની મુખ્ય વિશેષતાઓ તમને જાણવું તો આ વર્ષે કપાસ ઉપર હેવી તાપમાન અને વરસાદ હતું અને ગુલાબી ઈયળનો એટેક પણ વેદા પ્લેટીનમ બીજી ઈંઈં વેરાઈટી તેને સહન કરવામાં સક્ષમ છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે ટૂંકા સમયમાં અને વહેલી પાકતી કપાસ હાઈબ્રીડ જાત રવિ સીઝનનો પણ લાભ મળે છે. આ વર્ષેના ઉત્પાદનની વાત કરું તો મને એકરે ૬૫ થી ૭૦ મણનું ઉત્પાદન મળેલ છે. તો સૌ ખેડૂત મિત્રોને હું ભલામણ કરું છું કે વેદા સીડ્સ સાયન્સ પ્રા. લી. કંપની વેદા પ્લેટીનમ બીજી ઈંઈં વાવેતર માટે ભલામણ કરું છું .
આ વેરાઈટીની બીજી ખાસિયત નીચેથી લઇ ઉપર સુધી નજીક નજીક જીંડવા અને પાંચ પેસીનો ડાફ્કો અને એક પેસીની અંદર કપાસિયા ૮ થી ૯ જોવા મળે છે. અને તાર લંબાઈ વાળો હોય છે.
કંપનીના પ્રતિનિધિ રિજ્યોનલ મેનેજર પ્રદીપ કાનાણી મો. ૭૯૯૦૦ ૨૨૯૫૩ સેલ્સ ઓફિસર – હાદિર્ક સોલંકી રાજકોટ ૯૬૬૪૫૯૬૧૮૨
વધુ માહિતી માટે નીચે આપેલ ફોર્મ ભરો



