વેદા સીડ્સનું ધર્માગોલ્ડ – વાવે તે જાણે
કાંતિભાઈ ભિમાણી – મુ. વેરશલપર, તા. નખત્રાણા, જી. કચ્છ- ભુજ. મો.૯૯૦૯૭ ૨૭૩૯૩ સૌ ખેડુત મિત્રો ને જણાવુ છે આ વષૅ મેં એક એકર કપાસનું વાવેતર કરેલ છે જેમાં મે વેદા સીડસનુ ધમૉગોલ્ડ બીજી કપાસના બિયારણનુ વાવેતર કરેલ હતું. જેનું વાવેતર જુન મહિનામાં તેનુ વાવેતર કરેલ. આ બીયારણની પહેલી જ વાવેતર કરેલ પણ આ બિયારણ મને […]
વેદા સીડ્સનું ધર્માગોલ્ડ – વાવે તે જાણે Read More »



