• ગેરુ : ગેરુ રોગ પ્રતિકારક જાતો જેવી કે
જી.ડબલ્યુ.૫૧૩, જીડબલ્યુ.૪૫૧, જી.ડબલ્યુ.૩રર, જી.ડબલ્યુ.૨૭૩, જી.ડબલ્યુ.૪૯૬, જી.ડબલ્યુ.૩૬૬, જી.ડબલ્યુ.૧૭૩, જી ડબલ્યુ.૧૧, જી.ડબલ્યુ.૧૩૩૯ (કાઠીયા) અને જી.ડી.ડબલ્યુ.૧૨૫૫ (કાઠીયા) ની વાવણી કરવી.
પાનનો સુકારો : રોગ દેખાયે પાણીમાં ૭૫% દ્રાવ્ય
મેન્કોઝેબ પાવડર ૦.ર ટકાના દરે (૨૦ ગ્રામ દવા /૧૦ લીટર પાણી) ૧૨ થી ૧૫ દિવસના ગાળે ત્રણ છંટકાવ કરવા.
દાણા પર કાળી ટપકી : કાર્બેન્ડેઝીમ ૫ ગ્રામ/
કિગ્રા બીજ મુજબ બીજ માવજત આપવી તથા પોંક અવસ્થા (૮૫ થી ૯૦) પછી પિયત આપવું નહીં.



