December 20, 2025

શેરડીની જાતોની પસંદગી

શેરડીની જાતોની પસંદગીમાં વધુ ઉત્પાદનની સાથે સારી રીકવરી, રોગ-જીવાત સામે ટકી રહેવાની શક્તિ, પાકની પાછલી અવસ્થામાં ફૂલ ન આવવા, દુષ્કાળ સામે ટકી શકે તેવી, ઢળી પડતી ન હોય તેવી, લામ પાક માટે અનુકૂળ અને ખેતરમાં લાંબા સમય માટે ટકી રહે તે ખાસ જરૂરી છે. વહેલી રોપણી માટે જાતો જેવી કે, કો. એન. ૦૭૦૭૨ (ગુજરાત નવસારી […]

શેરડીની જાતોની પસંદગી Read More »

ડ્રેગનફૂટ વિશે

ડ્રેગનફૂટ મધ્ય અમેરિકાનો વતની છે પરંતુ હવે સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને ઉષ્ણકટિબંધીય દેશોમાં ઉગાડવામાં આવે છે. તે વિવિધ એબાયોટિક અને બાયોટિક તનાવને સહન કરી શકે છે. તે ઝડપથી ઊગતો વેલો છે જેને આગળ વધવા માટે ટેકાની જરૂર પડે છે અને પછી તે છત્રી આકારમાં વધે છે. તેનું આયુષ્ય ૧૫ થી ૨૦ વર્ષનું હોય છે તેથી

ડ્રેગનફૂટ વિશે Read More »

ઘઉં ના રોગ

• ગેરુ : ગેરુ રોગ પ્રતિકારક જાતો જેવી કે જી.ડબલ્યુ.૫૧૩, જીડબલ્યુ.૪૫૧, જી.ડબલ્યુ.૩રર, જી.ડબલ્યુ.૨૭૩, જી.ડબલ્યુ.૪૯૬, જી.ડબલ્યુ.૩૬૬, જી.ડબલ્યુ.૧૭૩, જી ડબલ્યુ.૧૧, જી.ડબલ્યુ.૧૩૩૯ (કાઠીયા) અને જી.ડી.ડબલ્યુ.૧૨૫૫ (કાઠીયા) ની વાવણી કરવી. પાનનો સુકારો : રોગ દેખાયે પાણીમાં ૭૫% દ્રાવ્ય મેન્કોઝેબ પાવડર ૦.ર ટકાના દરે (૨૦ ગ્રામ દવા /૧૦ લીટર પાણી) ૧૨ થી ૧૫ દિવસના ગાળે ત્રણ છંટકાવ કરવા. દાણા પર

ઘઉં ના રોગ Read More »