જીવાત : કોબીજ અને કોલીફલાવરનું હીરાફૂંદુ

કોબીજ અને કોલીફલાવરનું હીરાફૂંદુ નિયંત્રણ માટે પિંજરપાક તરીકે રાયડા અને અસાળીયાનું વાવેતર કરી શકાય. બેસીલસ થુરીન્ઝીન્સીસ નામના જીવાણુનો પાઉડર 30 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ વધુ ઉપદ્રવ વખતે નોવાલ્યૂરોન ૧૦ ઇસી 30 . મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી 6 મિ.લી. અથવા ફ્લૂબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી 2 મિ.લી. અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઈસી 8 મિ.લી. અથવા થાયોડીકાર્બ ૭૫ વેપા 30 ગ્રામ અથવા ફિપ્રોનીલ ૫ એસસી 30 મિ.લી. અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી 30 મિ.લી. અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી 8 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

Tags

Share this post: