જીવાત : વેલાવાળા શાકભાજીમાં મોલોનું નિયંત્રણ વિષે જાણો

વેલાવાળા શાકભાજીમાં મોલોનું નિયંત્રણ

ઉપદ્રવની શરૂઆતના સમયે લેકાનીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ઉપદ્રવ વધતો જણાય તો ડાયમિથોએટ ૩૦ ઇસી 15 મિ.લી. અથવા થાયામેથોક્ઝામ રપ વેગ્રે 6 ગ્રામ 15 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી તેની વસ્તીને કાબૂમાં લઇ શકાય છે

Tags

Share this post: