નિંદામણનાશક
ઓક્સીફ્લોરફેન ૨.૫ % + ગ્લાયફોસેટ ૪૧ % એસસી (ઝુમર) દવાનું પ્રમાણ ૦.૮૭૦ કિગ્રા (૨.૦૦૦ લી.) પ્રતિ હેક્ટર, ૬૦ મિલી / ૧૫ લીટર પાણીમાં , બિન- પાક પરીસ્થિતિમાં કાર્યરત વૃદ્ધિની અવસ્થાએ છંટકાવ કરી શકાય.
અથવા
મેટસલ્ફ્યુરોન + ગ્લાયફોસેટનું ટાંકી મિશ્રણ (અલગ્રુપ ૨૦% વેપા ++ ગ્લાયસેલ ૪૧ % એસએલ, ૨ + ૨૪૬૦ ગ્રામ (૧૦ ગ્રામ + ૬૦૦૦ મિલી) પ્રતિ હેક્ટર, ૦.૩ ગ્રામ + ૧૮૦ મિલી પ્રતિ ૧૫ લીટર પાણી માં, બિન- પાક પરીસ્થિતિમાં કાર્યરત વૃદ્ધિની અવસ્થાએ છંટકાવ કરી શકાય.
ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,



