ઝેનક્રેસ્ટ

ઝેનક્રેસ્ટ સમતા ગ્રુપની કંપની છે. ખેડૂતો માટે ઉત્કૃષ્ટ કક્ષાના ઓર્ગેનિક વૃદ્ધિકારક, ઓર્ગેનિક જંતુનાશક અને ઓર્ગનીક ફૂગનાશકની શ્રેણી બજારમાં મૂકી છે. આ પ્રોડક્ટ્સ એગ્રોસત્વ, એગ્રોપૂર્ણા, એગ્રોબેસ્ટ અને માઈક્રોઝેન મુખ્ય છે. ઝેનક્રેસ્ટનો બાયો એગ્રી માટેનો આ પ્રયાસ ખેડૂતોને મદદકર્તા બનશે. ઝેનક્રેસ્ટ બાયો ફયુલ ક્ષેત્રમાં ઇથેનોલ અને બાયોગેસ ઉપરાંત બાયો ફાઈબર ક્ષેત્રે કેળના થડમાંથી દોરડા, હેમ્પ અને જ્યુટ ફાઈબર પણ બનાવવામાં ખેડૂતોને મદદ કરે છે. ટૂંકમાં ઓર્ગેનિક ક્ષેત્રે અગ્રગણ્ય કંપની તરીકે ઝેનક્રેસ્ટ ઉભરી રહી છે. વધુ વિગત માટે સંપર્ક કરો. 8655996750

Share this post: