November 29, 2023

ઝેનક્રેસ્ટ

ઝેનક્રેસ્ટ સમતા ગ્રુપની કંપની છે. ખેડૂતો માટે ઉત્કૃષ્ટ કક્ષાના ઓર્ગેનિક વૃદ્ધિકારક, ઓર્ગેનિક જંતુનાશક અને ઓર્ગનીક ફૂગનાશકની શ્રેણી બજારમાં મૂકી છે. આ પ્રોડક્ટ્સ એગ્રોસત્વ, એગ્રોપૂર્ણા, એગ્રોબેસ્ટ અને માઈક્રોઝેન મુખ્ય છે. ઝેનક્રેસ્ટનો બાયો એગ્રી માટેનો આ પ્રયાસ ખેડૂતોને મદદકર્તા બનશે. ઝેનક્રેસ્ટ બાયો ફયુલ ક્ષેત્રમાં ઇથેનોલ અને બાયોગેસ ઉપરાંત બાયો ફાઈબર ક્ષેત્રે કેળના થડમાંથી દોરડા, હેમ્પ અને જ્યુટ […]

ઝેનક્રેસ્ટ Read More »

તરબૂચ – ટેટી માટે ક્રોપ કવરનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ?

તરબૂચ અને શક્કરટેટીના ઉત્પાદનમાં ખેડૂતો નવતર પ્રયોગ કરી રહ્યા છે. કેટલાક ખેડૂતમિત્રો કોપ ક્વર (નોન વુવન પ્લાસ્ટિક ક્વર)ની મદદથી શક્કરટેટીનું વાવેતર ફેબ્રુઆરીની જગ્યાએ જાન્યુઆરીમાં જ કરવા લાગ્યા છે. જેમાં પાને ક્રોપ ક્વરના લીધે વાવેતરમાં શરૂઆતની અવસ્થામાં રોગ જીવાત તેમજ ઠંડી સામે રક્ષણ મળે છે. જેના લીધે ઉત્પાદન વધુ થાય છે. તેમજ સિઝનની એક મહિના પહેલા

તરબૂચ – ટેટી માટે ક્રોપ કવરનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ? Read More »