ડુંગળીના સંગ્રહ માટે નિકાસકાર દ્વારા કેમિકલનો ઉપયોગ થી નિકાશ રોક

ભારત દેશ ચાઇના પછી ડુંગળીના ઉત્પાદનમાં બીજા નંબરે આવે છે. પરંતુ વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન ઇથિલિન ઓક્સાઇડને લીધે યુરોપીયન યુનિયન દ્વારા નિકાસ પર પ્રતિબંધ મૂકેલ હતો. આ ઇથિલિન ઓક્સાઇડનો ઇકોલાઇ (એચેરીચિયા કોલી) અને સાલ્મોનેલ્લા જેવા બેક્ટેરીયાને નિયંત્રણ કરવા માટે નિકાસકારો દ્વારા ઉપયોગ કરવામાં આવેલ . જેથી કરીને ખેડૂતોને ડુંગળીના ભાવ ન મળતાં ખૂબજ મોટું નુકસાન વેઠવું પડયું હતું.ટૂંકમાં આપણે અને નિકાસકારે સમજવાની જરૂર છે કે આપણે રેસિડયુઅલ ફ્રિ પેદાશ નિકાસ કરી શકીશું .

Tags

Share this post: