May 13, 2026

ડુંગળીના સંગ્રહ માટે નિકાસકાર દ્વારા કેમિકલનો ઉપયોગ થી નિકાશ રોક

ભારત દેશ ચાઇના પછી ડુંગળીના ઉત્પાદનમાં બીજા નંબરે આવે છે. પરંતુ વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન ઇથિલિન ઓક્સાઇડને લીધે યુરોપીયન યુનિયન દ્વારા નિકાસ પર પ્રતિબંધ મૂકેલ હતો. આ ઇથિલિન ઓક્સાઇડનો ઇકોલાઇ (એચેરીચિયા કોલી) અને સાલ્મોનેલ્લા જેવા બેક્ટેરીયાને નિયંત્રણ કરવા માટે નિકાસકારો દ્વારા ઉપયોગ કરવામાં આવેલ . જેથી કરીને ખેડૂતોને ડુંગળીના ભાવ ન મળતાં ખૂબજ મોટું નુકસાન વેઠવું […]

ડુંગળીના સંગ્રહ માટે નિકાસકાર દ્વારા કેમિકલનો ઉપયોગ થી નિકાશ રોક Read More »

લસણનો ભૂકી છારો

લસણના પાનની નીચેની સપાટી પર ફૂગની સફેદ છારીના ધાબા પડે છે. જે આખા પાન પર છવાઈ જાય અને રોગ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો પાન પીળા પડી સૂકાઈ જાય છે. આ રોગ દેખાય કે તરત જ દ્રાવ્ય ગંધક ૮૦ ટકા ૩૦ ગ્રામ અથવા ડીનોકેપ ૪૮ ઈસી ૫ મિ.લિ. અથવા હેકઝાકોનાઝોલ ૫ ઈસી ૧૦ મિ.લિ. અથવા

લસણનો ભૂકી છારો Read More »