તરબૂચ – ટેટીમાં વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ ક્યારે અને કેટલો કરવો જોઈએ ?

સામાન્ય રીતે તરબૂચના વેલામાં શરૂઆતમાં નર પુષ્પની સંખ્યા વધારે અને માદા પુષ્પની સંખ્યા ઓછી હોય છે. આ માટે ઇથેફોન ૫૦ થી ૧૦૦ મિ.ગ્રા/લીટર અથવા જીબ્રાલીક એસિડ ૨૫ મિ.ગ્રા/લીટર દ્રાવણ બનાવી બે છંટકાવ (પહેલો છંટકાવ બીજાથી ચોથા પાન નીકળે ત્યારે અને બીજો છંટકાવ પાંચમુ પાન નીકળે ત્યારે કરવાથી માદા પુષ્પોનો વધારો કરી ઉત્પાદન વધારે મેળવી શકાય છે.

Tags

Share this post: