
રિજનરેટિવ એગ્રીકલ્ચર એટલે કે પુનર્જીવિત ખેતી માં માટીને ઢાંકી રાખવાની વાત છે. માટીનું ધોવાણ અટકાવવાની વાત છે અને કાર્બનિક કાર્બન સુધારવા માટે આચ્છાદન એટલે કે મલ્ચિંગ, અવશેષો નાખીને જમીનને ઢાંકવાની સલાહ આપવામાં આવે છે. આપણને હવે બધાને મલ્ચિંગ ના ફાયદાની ખબર છે એટલે જ તો હવે પ્રગતિશીલ ખેડૂતો પોતાની ખેતી મલ્ચિંગનો પ્રયોગ જરૂર કરે છે .આવતા અંકે વધુ વાતો , કોલમ વાંચતા રહો અને શેર કરતા રહો



