November 28, 2025

જીવાત : વેલાવાળા શાકભાજીમાં કથીરી

ઉપદ્રવ જણાય તો વેટેબલ સલ્ફર પ૦ ટકા 40 ગ્રામ અથવા પ્રોપરગાઈટ પ૭ ઈસી 30 મિ.લી. 15 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

જીવાત : વેલાવાળા શાકભાજીમાં કથીરી Read More »

રિજનરેટિવ એગ્રીકલ્ચરમાં કઈ કઈ વાતોનો સમાવેશ થાય છે ?

રિજનરેટિવ એગ્રીકલ્ચર એટલે કે પુનર્જીવિત ખેતી માં માટીને ઢાંકી રાખવાની વાત છે. માટીનું ધોવાણ અટકાવવાની વાત છે અને કાર્બનિક કાર્બન સુધારવા માટે આચ્છાદન એટલે કે મલ્ચિંગ, અવશેષો નાખીને જમીનને ઢાંકવાની સલાહ આપવામાં આવે છે. આપણને હવે બધાને મલ્ચિંગ ના ફાયદાની ખબર છે એટલે જ તો હવે પ્રગતિશીલ ખેડૂતો પોતાની ખેતી મલ્ચિંગનો પ્રયોગ જરૂર કરે છે

રિજનરેટિવ એગ્રીકલ્ચરમાં કઈ કઈ વાતોનો સમાવેશ થાય છે ? Read More »