રિજનરેટિવ એગ્રીકલ્ચર : પુનર્જીવિત ખેતીમાં રસાયણો ધીમે ધીમે ઘટાડો ઉપર ભાર મુકીએ.

રિજનરેટિવ એગ્રીકલ્ચર એટલેકે પુનર્જીવિત ખેતીમાં રસાયણો ધીમે ધીમે ઘટાડો ઉપર ભાર મુકવામાં આવે છે. રાસાયણિક ખતરો પરની નિર્ભરતા ઘટાડીને ધીરે ધીરે યુરિયામાં 10-20% ઘટાડો કરવા માટે કઠોળ પાકોનું આંતર પાક તરીકે વાવેતર સાથે વૃક્ષો વાવેતર કરવાની પણ ભલામણ છે . ખેતીમાં સમતોલ પાણી મળે મૂળ પ્રદેશમાં વાપસા સ્થિતિ જળવાય રહે તે માટે વધુ પાણીને બદલે ટપક સિંચાઈ – વરસાદી પાણીને જમીનમાં ઉતારવા એટલેકે વોટર હાર્વેસ્ટિંગ કરવા માટે કન્ટુર બંધ,ખાઈ,ખેત તલાવડી,બોરી બંધ,ચેક ડેમ વગેરે નો ઉપયોગ કરવો પડશે