બીજજન્ય રોગોને અટકાવવા માટે ૧ કિ.ગ્રા. બીજમાં ૧૦ મિ.લિ. સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ (૧૦° જીવંત કોષો/મિ.લિ.) કલ્ચર પ્રમાણે બીજ માવજત આપવી. માવજત આપેલ બિયારણને ૧૦-૧૫ મિનિટ છાંયડામાં સૂકવો ત્યારબાદ પટ લાગેલ બિયારણને વાવવામાં ઉપયોગમાં લઈ શકાય છે.