સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ ને છંટકાવના રૂપમાં:કેમ વાપરવું
૫૦૦ મિ.લિ. સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ કલ્ચર ૧૦૦ લિટર પાણીમાં દ્રાવણ બનાવી તેનો છંટકાવ (પાક બરાબર આવરી લઈ) કરવો. ખાસ કરીને રોગ અટકાવવા બે અવસ્થામાં પાકની વાનસ્પતિક વૃદ્ધિ તબકકામાં અને ફૂલ આવવાની શરૂઆત થાય તેપહેલા એમ બે છંટકાવ કરવા જરૂરી છે. રોગ આવ્યા બાદ તુરત જ રોગ અટકાવવા ઉપરોક્ત દર્શાવેલ પ્રમાણ મુજબ છંટકાવ કરવો. એક હેક્ટર માટે […]
સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ ને છંટકાવના રૂપમાં:કેમ વાપરવું Read More »




