November 27, 2022

કુદરત એ નીવડેલ વેજ્ઞાનિક છે

કુદરત એ નીવડેલ વેજ્ઞાનિક છે આપણે જંગલનો જ જો વિચાર કરીએ તો જંગલમાં આપણે કોઈ પણ રાસાયણિક દવાનો છટકાવ કરતા નથી છતાં પણ જંગલોમાં આવેલ વનસ્પતિની તંદુરસ્તી અને વૃદ્ધિ કુદરતી નિયમોને આધારે થતી હોવાથી ખુબજ સારી હોય છે આના કારણમાં જોઈએ તો વનસ્પતિના પાંદડા ડાળખાં વગેરે જમીનમાં સેન્દ્રીય પદાર્થનું પ્રમાણ જળવાઈ રહે છે પાકની વૃદ્ધિ […]

કુદરત એ નીવડેલ વેજ્ઞાનિક છે Read More »

આવતા વર્ષે કપાસનું ક્યુ બીજ વાવવું ? તે સમજો.

કપાસના પાકના વાવડ લૈયે આ વર્ષે બોલગાર્ડ 2 કપાસનું વર્ષ ગણી શકાય, આવતા વર્ષે કપાસનું વર્ષ હશે તેવું બધા કહે છે ત્યારે આવતા વર્ષે કપાસનું ક્યુ બીજ વાવવું ? તે સમજવા અને નક્કી કરવા તમારે જુદી જુદી કંપનીના કપાસના ઉભા ખેતર ની મુલાકાત લેવી જોઈએ , ખેડૂત સાથે વિચાર વિમર્શ કરવો જોઈએ અને એવું ના

આવતા વર્ષે કપાસનું ક્યુ બીજ વાવવું ? તે સમજો. Read More »

વધુ ઉત્પાદન કેમ મેળવી શકાય

– માહિતી મેળવવી પડશે આપણી પૃથ્વી સુજલા, સુફલા, શસ્ય શ્યામલા ધરા જેની કૂખથી પેદા અનાજને ખાઈ દેશના કરોડો લોકોની ભૂખનું સમાધાન કરી શકાતું હોય ત્યારે ઉત્તમ ખેતીની વાત કરીએ તો જમીન છેલ્લે ખેતરમાં ઉત્પાદનનો ઢગલો આવવાનો તેવો દ્રઢ વિશ્વાસ સાથે ખેતી શરૂ કરીયે છીએ ઉત્પાદન જે તે જિલ્લા પ્રમાણે જુદુ જુદુ, જમીનની પ્રત મુજબ મળતું

વધુ ઉત્પાદન કેમ મેળવી શકાય Read More »