ખેતરની વાત : બીને બાયડીમાં કુળ અને ખાનદાન જોવું જોઈએ
ગામના ચોરે ગામ ડાયા આપણા વડીલ પણ આપણી બીજ પસંદગીની કપાસના પડીકા બીટીની વાત સાંભળી ને કહે છે કે એલા પાન ખાઈ ખાઈને તમારી મતિ મરી ગઈ લાગે છે. વડીલ હોય એટલે જૂનો દાખલો આપે અને કહે કે બીને બાયડીમાં કુળ અને ખાનદાન જોવું જોઈએ એમ બિયારણ નો ખર્ચ સૌથી ઓછો છે તે સમજીને ઉત્તમ […]
ખેતરની વાત : બીને બાયડીમાં કુળ અને ખાનદાન જોવું જોઈએ Read More »


