April 11, 2023

મરચી બીજ પસંદગી : વિશ્વાસ સીડ્સની મરચીની લંબાઈ ખુબ સારી છે.

વિશ્વાસ યોગી જાતની મરચીની લંબાઈ ખુબ સારી છે. મેં વાવી તમે પણ વાવો. છેલ્લા ઘણા વર્ષોથી મરચીની ખેતી કરું છું. મેં આ વર્ષમાં વિશ્વાસ કંપનીની યોગી મરચીનું વાવેતર 5 વીઘામાં કરેલ છે. જેમાં મને બીજી અન્ય કંપનીની જાતો કરતા ઉત્પાદન સારું મળ્યું છે અને આ જાત રોગ પ્રતિકારક શક્તિ ખુબ સારી છે. અને મરચાની લંબાઈ […]

મરચી બીજ પસંદગી : વિશ્વાસ સીડ્સની મરચીની લંબાઈ ખુબ સારી છે. Read More »

ખેતરની વાત : બઝારમાં બ્રાન્ડેડ બીજ સસ્તુ આપે છે ? ઈ કેમ થતું હશે ?

આજે બધા ખેડૂતોનો પ્રશ્ન છે કે બઝારમાં એગ્રોવાળા વેપારીઓ બ્રાન્ડેડ બીજ સસ્તુ આપે છે ? ઈ કેમ થતું હશે ? બીજ ખરીદવા જાવ ત્યારે ઘણા વેપારી બ્રાન્ડેડ સરકાર માન્ય અથવા ખુબ જાણીતું બિયારણ સરકાર માન્ય ભાવ કરતા નીચા ભાવે વેચતા જોવા મળશે ત્યારે તમે ચેતી જજો કારણ કે આ લાલચ આપવાની રીત છે, આ મોવટુ

ખેતરની વાત : બઝારમાં બ્રાન્ડેડ બીજ સસ્તુ આપે છે ? ઈ કેમ થતું હશે ? Read More »

સુધારેલ ચુલ્હાના ફાયદાઓ

સુધારેલ ચુલ્હાનું સ્પ્રેરી દ્વારા પરીક્ષણ કરતાં તેની કાર્યક્ષમતા, બળતણનો વપરાશ અને ધુમાડાના ઉત્સર્જનના પરિણામોના આધારે જાણવા મળ્યું છે કે પરંપરાગત ચુલ્હાની સરખામણી કરતાં સુધારેલ ચુલ્હામાં ૨૫-૩૦% ઓછા બળતણનો ઉપયોગ થાય છે અને ૬૦-૮૦% ઓછો ધુમાડો ઉત્સર્જિત થાય છે. સુધારેલ ચુલ્હાના વપરાશકર્તાના પ્રતિસાદના આધારે પરંપરાગત ચુલ્હાની તુલનામાં સુધારેલ ચુલ્હાના ફાયદાઓ નીચે મુજબ છે.સુધારેલ ચુલ્હો પર્યાવરણને અને

સુધારેલ ચુલ્હાના ફાયદાઓ Read More »