ખેતરની વાત : આ વર્ષે હવે પછીનો કૃષિમેળો કયાં થવાનો છે?

નવા સાધનો જોવા હોય અને તેના વિશે વધુ જાણવું હોય અથવા ખેતીમાં આવી રહેલી નવી નવી મશીનરી, ડ્રીપ ઈરીગેશન, ટ્રેકટરો, વિદેશની ખેતી એવું બધું જાણવા આ વર્ષે હવે પછીનો કૃષિમેળો કયાં થવાનો છે તે નોંધી રાખો. એગ્રી એશિયા દ્વારા સપ્ટેમ્બર 15-16-17, 2023 મહાત્મા મંદિર, ગાંધીનગર માં યોજાશે . આ મેળા વિષે વધુ જાણવા માટે ફોન […]

ખેતરની વાત : આ વર્ષે હવે પછીનો કૃષિમેળો કયાં થવાનો છે? Read More »