લિકવિડસીલનો પટ આપેલા ફૂલો, શાકભાજી અને ફળો લાંબા સમય સુધી સારા રહે છે
આપણા દેશમાં બાગાયત ખેતી કે શાકભાજીની ખેતીમાં પોસ્ટ હાર્વેસ્ટ એટલેકે ઉતાર્યા પછીનો બગાડ કે વેડફાટ ખુબ વધારે થાય છે કારણકે આપણી પાસે પરિવહન માટે જરૂરી કોલ્ડ ચેઇન ઉપલબ્ધ નથી એટલે તમે સાંભળ્યું હશે કે સફરજન જેવા ફળો ઉપર મીણ નું પાતળું પડ ચડવામાં આવે તેના લીધે ફળ માં ઓક્સિડેશન અટકે છે એટલે ફળ મોડું પાકે […]
લિકવિડસીલનો પટ આપેલા ફૂલો, શાકભાજી અને ફળો લાંબા સમય સુધી સારા રહે છે Read More »


