મરચી મંત્ર : મરચી ઉગાડવી હોય તો આટલું યાદ રાખજો

મરચીના રોપ માં અને ફેરરોપણી પછી ખાસ રીડોમિલનું ડ્રેન્ચિંગ ને ફૂગનો અને ચુસિયાની દવા છાંટીને સફેદમાખીનો ઉપદ્રવ શરું શરૂમાં થવા દેવો નહિ . ફેરરોપણી વખતે મરચાના રોપના મૂળને ઈમીડાકલોપ્રીડ અને રીડોમિલમાં બોળીને રોપણી કરાય .આમતો બધાનો એકજ પ્રશ્ન છે કે આ મરચીમાં કૂકડ ક્યાંથી આવે છે ? યાદ રાખો મિત્રો કૂકડ કઈ એમનામ નથી આવતો […]

મરચી મંત્ર : મરચી ઉગાડવી હોય તો આટલું યાદ રાખજો Read More »