July 26, 2023

કૃષિ મશીનરી : સોલાર ફેન્સીંગ લગાવતી વખતે આટલી કાળજી જરૂર લ્યો.

સોલાર ઈલેકટ્રીક ફેન્સિંગ ગોઠવણી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી મહત્વની સૂચનાઓ ૧. ફેન્સ વાયરનું ઈસ્ટોલેશન ટેલિફોન વાયર અથવા ટેલિગ્રાફ, રેડિયો એરિયલથી દૂર રાખવું. ૨. એક જ ફેન્સ ઉપર બે અલગ અલગ એનર્જાઈઝર લગાવવા નહીં કે એક જ એનર્જાઈઝર ઉપર બે ફેન્સ સર્કીટ જોડવી નહીં. ૩. બે અલગ અલગ ફેન્સિંગ જેને અલગ અલગ એનર્જાઈઝરથી સ્વતંત્ર જોડવી […]

કૃષિ મશીનરી : સોલાર ફેન્સીંગ લગાવતી વખતે આટલી કાળજી જરૂર લ્યો. Read More »

ગુલાબી ઈયળની વાતચીત -૧

ગુલાબી ઈયળ વીણી પછી શુુશપ્તાવસ્થામાં ચાલી ગઈ હતી. આજે આળશ મરડીને કેમ જાગી? ખબર નહિ, હજુ કોશેટામાંથી ફુદા થવાનું ટાણું થયું નથી. તોય આ બન્ને શું વાત કરે છે ઘ્યાનથી સાંભળો.. મોટી ઈયળ કહે ખેડૂતો લઈ દઈને આપણી પાછળ પડયા છે. આપણે આ જગતનું સાવ નાનકડું જીવ અને ઈ ખાલી કપાસ ઉપર જીવીએ તેવું જીવ,

ગુલાબી ઈયળની વાતચીત -૧ Read More »