July 29, 2023

ગુલાબી ઈયળની વાતચીત – ૪

બીજુ શું ઘ્યાન રાખવું બા !…સાંભળ અત્યારે આપણે ઈયળ સ્વરૂપે છીએ અને આપણને બીજુ વરદાન છે કે આપણે જમીનની તીરાડમાં, કપાસના ઠાલીયામાં, કપાસની સાંઠીમાં ૮ થી ૧૩ મહિના સુધી ઈયળ સ્વરૂપે શુસુપ્ત અવસ્થામાં હલ્યા ચાલ્યા વગર દેડકાની જેમ રહી શકીએ, અને પાછું આપણને વરદાન પણ કેવું જયારે કોશેટામાં જવું હોય ત્યારે જઈ શકીએ, એટલે જ […]

ગુલાબી ઈયળની વાતચીત – ૪ Read More »

પાક સંરક્ષણ : કપાસમાં પાન સુકાવા

કપાસના નાના છોડ શરૂઆતની અવસ્થામાં મરી જતા જોવા મળે છે. ખેતરમાં પિયતનું કે વરસાદનું પાણી લાંબાં સમય ભરાઈ રહે તો નાના છોડ મરી જવાની શકયતા રહે છે. જમીનની નિતાર શક્તિ ઓછી હોય ત્યારે વરસાદી પાણીથી જમીન સંતૃપ્ત થઈ જાય છે. પાસનો છોડ પાણીની ખેંચ કરતા પાણી ભરાવા પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. ખૂણિયાં ટપકાંના રોગમાં

પાક સંરક્ષણ : કપાસમાં પાન સુકાવા Read More »