અળસિયું આપણી જમીનનું હળ

અળસિયું આપણી જમીનનું હળ છે જે ઊંડી ખેડ કરે છે પાણી જમીનમાં પચાવવામાં મદદ કરે છે જમીનમાં રહેલા સડેલા સેન્દ્રીય તત્વોને ખાઈને દાણાદાર સ્વરૂપે તેની હગારમાં ફળદ્રુપ માટીના કણો આપણા પાકને પોષણ આપે છે અળસિયાના અનેક પ્રકાર અને પ્રજાતિ છે પરંતુ મહત્વની ચાર પ્રજાતિની વાત કરીએ તો એનેસીક (ANECIC ) જે ઊંડા રહેનારા અળસિયા છે […]

અળસિયું આપણી જમીનનું હળ Read More »