આજે આપણે જે છીએ તે એટલે આપણે વખતો વખત લીધેલા નિર્ણયોનો સરવાળો

એક ખેડૂતપુત્ર તરીકે દરેકને દીપાવલીનું પર્વ ઉમંગ ઉત્સાહ અને આનંદથી કુટુંબ સાથે ઉજવવાની હોંસ હોય તે સ્વાભાવિક છે. દિવાળી રંગે ચંગે માણવા માટે આપણે આખા વર્ષ મા લીધેલા નિર્ણય જવાબદાર હોય છે કારણ કે લીધેલા નિર્ણયોનો સરવાળો એટલે આજની પરિસ્થિતિ આપણા પોતાના વિકાસમાં એટલે કે આજે આપણે જે છીએ તે એટલે પણ આપણે વખતો વખત […]

આજે આપણે જે છીએ તે એટલે આપણે વખતો વખત લીધેલા નિર્ણયોનો સરવાળો Read More »