ખેતી કરવા વેજ્ઞાનીક અભિગમ કેળવવો પડશે
સાવચેતી ની વાત છે ત્યારે આપણને હવે બધુ સમજાય ગયું છે કે ખેતી કરવા કોઈ જુની પુરાણી રીત હવે નહિ ચાલે વેજ્ઞાનીક અભિગમ કેળવવો પડશે . વાવોને લણી આવો એવું હવે નથી . ખેતી માટે આંખ કાન ખુલા રાખી રોજ રોજ ખેતરે આટો મારવાની કળા ખીલવવી પડે છે હવે પાન માવાના ગલ્લે બેસવા કરતા વાડીએ […]
ખેતી કરવા વેજ્ઞાનીક અભિગમ કેળવવો પડશે Read More »

