December 15, 2023

મારો પાડોશી મારા કરતા મરચીનું વધુ ઉત્પાદન લે છે કેમ ?

તમારે ખુશ થવું જોઈએ કે તમારો પાડોશી વધુ સારું ઉત્પાદન લે છે, તેની સાથે દોસ્તી કરો, અઠવાડિયે એકવાર તેની સાથે ચા પીવો, મરચીની ખેતીમાં વધુ ઉત્પાદન લેવા માટે વિવિધ કારણો હોય છે તમારે શું ઘટે છે શોધી કાઢો. આપણી આ ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા રહો અને પાણી પહેલા પાળ બાંધો – ——xxxx——

મારો પાડોશી મારા કરતા મરચીનું વધુ ઉત્પાદન લે છે કેમ ? Read More »

લ્યો બોલો ! જીરુમાં પણ લશ્કરી ઈયળોનું નુકશાન

વાત છે તીથવા તા. વાંકાનેર જી. મોરબીની તીથવાના ખેડૂત જુબેર રસુલભાઈ વકાલિયાની વાડીમાં જીરુંનું વાવેતર છે. જીરું 20 દિવસનું થયું છે. ખેતરમાં જીરુંના છોડ કપાયેલા નજરે ચડ્યા જમીનની તિરાડોમાંથી લશ્કરી ઈયળ સપોડેપ્ટરા લિટયુસ જોવા મળી. લ્યો બોલો. જીરુમાં પણ લશ્કરી ઈયળોનું નુકશાન તીથવાના ખેડૂતોમાં જોવા મળી રહ્યું છે. આના નિયંત્રણ માટે 3 પગલાં લેવા પડે

લ્યો બોલો ! જીરુમાં પણ લશ્કરી ઈયળોનું નુકશાન Read More »