હોળીની ઝાળ અને અખાજ ત્રીજનો પવન કહે છે આવતું વર્ષ સારો વરસાદ છે
હોળીની ઝાળ , અખાજ ત્રીજનો પવન , ટીટોડીના ઈંડા , લીમડામાં લીંબોળી , બોરડીમાં બોર , નિન્દામણમાં છોડવા, ભડલીના સુવાક્યો, પક્ષીની વર્તણુક આ બધું જોઈને આપણા અનેક અનુભવીઓ વર્ષા વિજ્ઞાનના વર્તારા કરતા હોય છે .આ વર્ષની ગરમીની વાત અને દનૈયાં તપયાની વાત કરતા સૌનું કહેવું છે કે આવતું વર્ષ પૂરતો વરસાદ છે વચ્ચે થોડું વાયરું […]
હોળીની ઝાળ અને અખાજ ત્રીજનો પવન કહે છે આવતું વર્ષ સારો વરસાદ છે Read More »


