ખરા ઉનાળે આપણા બાગમાં પાકા લીંબુ ઉતરે એ માટે શું કરવું ?

વરસાદ પૂરો થયે ઝાડવા પરથી મોટા લીંબુ બધા ઉતારી લેવા અને પિયત આપવાનું સદંતર બંધ કરવું. જેથી પાન પાકી જઇ ખરવા માંડશે. જમીન ભેજ ન છોડતી હોય તો તંતુમૂળ તૂટે એવો ઊંડો ગૉડ આપી જમીનમાં ભેજ છોડાવવો. પાંદ બધા ભલે ખરી ન જાય પણ સાવ પાકોટી જાય ત્યાં સુધી પાણી દેવાની ઉતાવળ ન કરવી. દરમ્યાન […]

ખરા ઉનાળે આપણા બાગમાં પાકા લીંબુ ઉતરે એ માટે શું કરવું ? Read More »