ખેત ઉત્પાદનનાં સારા ભાવ મેળવવાનાં છે કોઈ ઉપાય ?

ખેત ઉત્પાદનનાં સારા ભાવ મેળવવા પોતાની પેદાશના સારા ભાવ મેળવવા છે ? તો સૌથી પહેલી વાત એ કે અંદર ભરેલ પેદાશનું પેકિંગ જ એવું આકર્ષક બનાવેલ હોવું જોઈએ કે એનાપર નજર પડતાવેંત જ વેપારી કે ગ્રાહક અંદર ભરેલ પેદાશ નજરે જોવા આતુર બની જાય પેકિંગ ખોલ્યાભેળો અંદરનો માલ-ફાળો-શાકભાજી-અનાજ કે કઠોળ, જે હોય તે એવો ચોખ્ખો-એકસરખા […]

ખેત ઉત્પાદનનાં સારા ભાવ મેળવવાનાં છે કોઈ ઉપાય ? Read More »