ખેતરમાં વિજ્ઞાનને લાવવું પડશે.

દર અઠવાડીયે મળતી આ મીટીંગમાં સૌને પોતાના પ્રશ્નોનું નિરાકરણ મળી જાય છે આ બધાએ હવે એક છત્તીસગઢ યુવા પ્રગતિશીલ ખેડૂત નું વોટ્સઅપ ગૃપ બનાવ્યું છે અને તેમાં પોતાના ખેતરની જીવાત, રોગ, પાંદડા, મૂળના ફોટા એકબીજાને શેર કરે છે. નિરાકરણ ગૃપમાં ને ગૃપમાં થઈ જાય છે. આ બધા ધીરે ધીરે હવે પોતાના ખેતર ઉપર થર્મોમીટર, ટેન્શીયોમીટર, […]

ખેતરમાં વિજ્ઞાનને લાવવું પડશે. Read More »