આ વર્ષે મરચીની ખેતી સારા બિયારણ , પાળા , મ્લચીંગ અને ડ્રિપ અને ફર્ટીગેશન કરીને કરવી પડશે ,માહિતી ક્યાંથી મેળવવી ?
મરચીની ખેતીના સ્માર્ટ ખેડૂત કેમ બનવું ? કોઈ ટ્રેનિંગ ? કોઈ સલાહ ક્યાંથી મળે ? મરચીની ખેતી માટે પાંચ મુદા હવે ખુબ મહત્વના છે સારું નીવડેલું બિયારણ , પાળા ઉપર મરચી , મ્લચીંગ , ડ્રિપ અને સારા ફૂગનાશક અને ફર્ટીગેશન મરચીની ખેતીમાં અત્ત થી ઇતિ માહિતી ક્યાંથી મળે ? 1- એક તો તમે જાતે આ […]



