May 8, 2025

મલ્ચીંગ : પ્લાસ્ટિક મલ્ચ વિષે માહિતી નોંધી રાખો

પ્લાસ્ટિક મલ્ચ સરળતાથી માર્કેટમાં મળી રહે છે. તે પોલી ઈથીલીનના બનેલા હોય છે, જે ૭ માઈક્રોન થી ૧૦૦ માઈક્રોન સુધીની જાડાઈમાં તથા ૦.૯ થી ૧.૨ મીટરની પહોળાઈમાં મળી રહે છે જે કયા પાક માટે, કેટલા સમય માટે ઉપયોગ કરવાનો ઓર્ગેનિક મલ્ચ ઈનઓર્ગેનિક મલ્ચ છે તેના આધાર પર ચયન કરવામાં આવે છે. સંપૂર્ણ રીતે એક રંગમાં […]

મલ્ચીંગ : પ્લાસ્ટિક મલ્ચ વિષે માહિતી નોંધી રાખો Read More »

ખેતરની વાત : ગ્લોબલ વોર્મિંગની અસર આપણા પાક પાણીમાં જોવા મળી રહી છે.

ગ્લોબલ વોર્મિંગ એટલેકે વૈશ્વિક તાપમાનમાં થઇ રહેલો વધારો. આપણા પાક પાણીમાં હવે તેની અસર જોવા મળી રહી છે . વાતાવરણમાં અવારનવાર બદલાવ જેવા કે કમોસમી વરસાદ, ઠંડીના સમયમાં ગરમી, ગરમીના સમયમાં માવઠું, દિવસ ગરમ રાત ઠંડી, ઝાકળ વગેરેના કારણે ખેતરમાં વાવેતર કરેલ અનેક પાકમાં વહેલું પાકી જવું, ફૂલો ખરી જવા, સનબર્ન થવું, વહેલું નીઘલી જવું,

ખેતરની વાત : ગ્લોબલ વોર્મિંગની અસર આપણા પાક પાણીમાં જોવા મળી રહી છે. Read More »

રોપ ઉછેર માટે ગાદી ક્યારાની માહિતી

તમામ ૠતુઓમાં અને ખાસ કરીને વરસાદનીૠતુમાં ગાદી કયારા પસંદ કરવામાં આવે છે. નર્સરીનીજમીનને લેવલ કરી તેને નીંદણ, જડિયા, પથ્થરો, કાંકરા વગેરે દૂર કરવા છે. નર્સરી બેડની માટીને ૫-૧૦ કિગ્રા પ્રતિ ચો.મી. સારી રીતે સડેલા ખેતરના કચરાનું ખાતર/છાણિયું ખાતર સાથે સારી રીતે મિશ્રિત કરવામાં આવે છે. આ પ્રકારના ક્યારાને જમીનની સપાટીથી લગભગ ૧૫-૨૦ સેમી ઊંચો અને

રોપ ઉછેર માટે ગાદી ક્યારાની માહિતી Read More »