May 31, 2025

આંબાની ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં ફાર્મ મશીનરીનો ઉપયોગ

આંબામાં ઘનિષ્ટ વાવેતર પદ્ધતિથી કલમની રોપણી કરી હોય તો છંટણી, કેળવણી અને અન્ય ખેતકાર્યો સરળતાથી, ચોકસાઈપૂર્વક અને વધુ કાર્યક્ષમતા સાથે કરવા માટે વિવિધ સાધનો અને ફાર્મ મશીનરીનો ઉપયોગ કરવો હિતાવહ છે. પાણી અને ખાતર આપવા માટે ટપક સિંચાઈ પદ્ધતિ, રાસાયણિક દવાનો છંટકાવ કરવા માટે ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર, ફળ ઉતારવા માટે ટ્રેક્ટર ટ્રોલી, ઝાડની કેળવણી અને […]

આંબાની ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં ફાર્મ મશીનરીનો ઉપયોગ Read More »

ગુજરાતીમાં ચેટ બોર્ડ આવ્યું , તેમાં તમે ખેતીના વિશે પૂછો.

હવે વાત કરું છું એનો તમે અખતરો કરજો તમારા જીવનમાં સકારાત્મકતા વધતી જશે તમને સારું લાગશે . હવે સાંભળો , શું તમે રોજ સવારે ઊઠીને છાપું વાંચો છો? અથવા તો સાંજે અમુક ન્યૂઝ-ચેનલ સામે બેસી જાઓ છો? આ ઘટનાની આ દ્રશ્ય શ્રાવ્ય સંદેશાની એક ચોક્કસ અસર આપણા મગજ, મન અને વિચારો પર પડે છે કારણ કે દસમાંથી નવ સમાચારો નકારાત્મક જ હોય છે. તમે જોયું હશે કે દરેક સમાચાર થી તમારામાં એક પ્રકારનો ફડકો પાડે છે અથવા તો નિરાશા જન્માવે છે. તમને એવું લાગવા લાગે કે બસ, હવે તો ચારે બાજુ બધા ચોર-લૂંટારા જ બેઠા છે, ભ્રષ્ટાચારે માજા મૂકી છે, ખેતી કરવા જેવી નથી . પર્યાવરણ છેલ્લા શ્વાસ લઈ રહ્યું છે અને કાલે શું થશે કશું કહેવાય નહીં! વગેરે વગેરે .આ કારણથી જ દુનિયામાં ઘણા ડાહ્યા લોકો ન્યૂઝ થી દૂર રહે છે. આજે દેશ અને દુનિયામાં વિજ્ઞાન કેવી કેવી શોધ કરી રહ્યું છે તે જાણો તો ખબર તમને પડે કે લે આતો ખબરજ નોતી . આજ થી સમાચાર જોવાનું અને છાપા વાંચવાનું બંધ કરો અને બધું તમે ચેટ જીપીટીને પૂછો .ગુજરાતીમાં ચેટ બોર્ડ આવ્યું છે તેમાં તમે ખેતીના વિષે પૂછો તમને ઘણા ઉત્તર મળશે હજુતો આ નવું ચેટબોર્ડ રોજ રોજ નવું શીખી રહ્યું છે તે રોજ રોજ વધુ ને વધુ તૈયાર થઇ રહ્યું છે . આજેજ તમે https://kissan.ai/ પર અત્યારેજ આંટો મારો .ટૂંકમાં રોજ ભણવું પડશે . કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ ખેતી સારી કરવા વાંચવી પડશે .

ગુજરાતીમાં ચેટ બોર્ડ આવ્યું , તેમાં તમે ખેતીના વિશે પૂછો. Read More »

બોલકી ધરતી-5 : આખી દુનિયા હવે નો-ટીલેજ કોન્સેપ્ટ દ્વારા જમીનમાં ઓછામાં ઓછી ખલેલ પહોંચાડે છે.

બોલકી ધરતી પોકારી પકારીને કહે છે કે મને તમે ઓછામાં ઓછી ખલેલ પહોંચાડો તો મને બહુ ગમે એટલે જ આખી દુનિયામાં હવે ખેડાણ નહીં એટલે કે નો-ટીલેજ કોન્સેપટ દવારા જમીનમાં ઓછામાં ઓછી ખલેલ પહોંચાડે છે. ઓછામાં ઓછી ખલેલ પહોંચાડવા રિઝબેડ એટલેકે પાળા ઉપર ખેતી કરવામાં આવે છે.. પાળા ઉપર મ્લચીંગ અને ડ્રિપ પણ અપનાવે છે

બોલકી ધરતી-5 : આખી દુનિયા હવે નો-ટીલેજ કોન્સેપ્ટ દ્વારા જમીનમાં ઓછામાં ઓછી ખલેલ પહોંચાડે છે. Read More »