June 7, 2025

જીવાત : લીંબુનું પાનકોરીયું

લીંબુમાં નવી ફૂટ નીકળતી હોય ત્યારે છટણી કરવી નહીં. છટણી ફક્ત શિયાળામાં જ કરવી. વારંવાર નાઈટ્રોજનયુકત ખાતરો આપવા નહીં. વધુ ઉપદ્રવ વખતે એસીફેટ ૭૫ એસપી 15 ગ્રામ અથવા ક્વિનાલફોસ ૨૫ ઈસી 30 મીલિ અથવા ફેનવાલરેટ ૨૦ ઈસી 8 મીલિ અથવા સાયપરમેથ્રિન ૨૫ ઈસી 6 મીલિ અથવા ડેલ્ટામેથ્રિન ૨.૮ ઈસી 8 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી […]

જીવાત : લીંબુનું પાનકોરીયું Read More »

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીમાં જૈવિક નિયંત્રણની રીત – ૧

અન્ય જીવો (ઉપયોગી કીટક, પક્ષી, પ્રાણી, ફૂગ, બેક્ટેરિયા વગેરે) દ્વારા થતા કીટકોના નિયંત્રણને જૈવિક નિયંત્રણ કહેવામાં આવે છે.કપાસના પાકને ફરતે મકાઇ અને જુવારના છોડ ઉગાડવાથી તેની પરાગરજ પર ક્રાયસોપા અને દાળીયા નભે છે અને આવા મોલોભક્ષી કીટકોની વસ્તી વધતી હોવાનું જણાયેલ છે.

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીમાં જૈવિક નિયંત્રણની રીત – ૧ Read More »

બોલકી ધરતી – ૬ : એકને એક પાકનું વાવેતર અને નજીકથી સંબંધિત પ્રજાતિઓનું એક સાથે વાવશો નહીં

બોલકી ધરતી આપણને સલાહ આપતા કહે છે કે એકને એક પાકનું વાવેતર અને નજીકથી સંબંધિત પ્રજાતિઓનું એક સાથે વાવશો નહીં, કારણ કે જંતુઓ, રોગ અને નેમાટોડ્સની સમસ્યાઓ વારંવાર નજીકથી સંબંધિત પાકના સભ્યો દ્વારા ફેલાય છે. કયા પાક પછી કયો પાક વાવવો તે ખાસ ધ્યાન આપો. પાક ફેરબદલી કરો .નાઇટ્રોજન પુરવઠાનો લાભ લેવા માટે કઠોળ વર્ગના

બોલકી ધરતી – ૬ : એકને એક પાકનું વાવેતર અને નજીકથી સંબંધિત પ્રજાતિઓનું એક સાથે વાવશો નહીં Read More »