મલ્ચીંગ : પ્લાસ્ટિક આવરણ (મલ્ચિંગ)નું સહાયનું ધોરણ શું છે?
• યુનિટ કોસ્ટ રૂ. ૩૨,૦૦૦/હે. અને પહાડી વિસ્તારમાં રૂ. ૩૬,૮૦૦/હે. • ખર્ચના ૫૦% સહાય • લાભાર્થી દીઠ ૨ હેકટરની મર્યાદામાં • એમ્પેનલમેન્ટ થયેલ ઉત્પાદક સંસ્થાના અધિકૃત વિક્રેતા મારફત ખરીદી કરવાની હોય છે. • રાજ્ય સરકારશ્રીની વધારાની ૧૫% પુરક સહાય • ઋતુ આધારિત પાકો માટે વર્ષમાં એક વાર તથા બહુવર્ષાયુ પાકો માટે ત્રણ વર્ષમાં એકવાર • […]
મલ્ચીંગ : પ્લાસ્ટિક આવરણ (મલ્ચિંગ)નું સહાયનું ધોરણ શું છે? Read More »




