June 23, 2025

સોયાબીન : સોયાબીનમાંથી દહીં અને શ્રીખંડ બનાવો

સોયાબીનમાંથી દહીં અને શ્રીખંડ પણ બનાવી શકાય છે. ઉપર મુજબ સોયાબીન દૂધને લઈ તેમાં પ૦% ના પ્રમાણમાં સાદુ દૂધ ઉમેરવામાં આવે છે. મીક્ષીંગ થયા બાદ તેમાં યોગ્ય માત્રામાં મેળવણ ઉમેરવામાં આવે છે. સામાન્ય દહીંની જેમ આ રીતે સોયાબીનમાંથી ૧૦ થી ૧ર કલાકમાં દહીં બનાવી શકાય છે. આ દહીંનો ઉપયોગ સામાન્ય દહીંના સ્થાને કરી શકાય છે. […]

સોયાબીન : સોયાબીનમાંથી દહીં અને શ્રીખંડ બનાવો Read More »

ઓર્ગેનિક ફોસ્ફરસ માટે શું કરવું ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ

▪️રોક ફોસ્ફેટ: તે કુદરતી રીતે માટી માંથી મળતો ફોસ્ફરસ નો સ્ત્રોત છે . આ ફોસ્ફરસ એસિડિક જમીન માટે શ્રેષ્ઠ છે . વાવેતર કરતા પહેલા જમીનમાં ભળી જાય છે. ▪️હાડકાના ખાતરમાંથી મળતો ફોસ્ફરસ : બોનમીલ પ્રાણીઓના હાડકા ના ભુકા માંથી બનાવવામાં આવે છે . બોનમીલ માંથી ફોસ્ફરસ અને થોડું નાઇટ્રોજન મળે છે. ▪️ફોસ્ફેટ સમૃદ્ધ ઓર્ગેનિક ખાતર

ઓર્ગેનિક ફોસ્ફરસ માટે શું કરવું ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

સેન્દ્રિય ખેતીમાં રોગ અને જીવાતના નિયંત્રણ માટે શું કરવું ?

• જીવાત નિયંત્રણ માટે બેસીલસ થુરીજીન્સીસ, બેસીલસ પોપીલ અને લીંબોડીના તેલનો ઉપયોગ કરવો. • રોગ નિયંત્રણ માટે બીવેરીયા બેઝિયાના, મેટારીઝીયમ એનીસોપ્લી, વર્ટીસીલીયમ લેકાની અને નોમુરીયાનો ઉપયોગ કરવો. • વાયરસ નિયંત્રણ માટે એનપીવી, સીપીવીનો ઉપયોગ કરવો.

સેન્દ્રિય ખેતીમાં રોગ અને જીવાતના નિયંત્રણ માટે શું કરવું ? Read More »