બોલકી ધરતી – ૯ : રડતી ધરતી સૌરાષ્ટ્રના ખેડૂતોને ખાસ શીખ આપે છે કે…
રડતી ધરતી સૌરાષ્ટ્રના ખેડૂતોને ખાસ શીખ આપે છે કે સોઈલ હેલ્થ સુધારવી હોય તો તમારા બાપદાદાએ આપેલી પાડાના કાંધ જેવી જમીનને આડેધડ ડુંગરાની ટાશ કે મોરમ નાખીને બગાડતા નહિ. ડુંગરકે ધાર ઉપર જયાં નિંદામણ પણ નથી ઉગતું તેવા ટેકરા, ઢોરામાંથી પેલો જેસીબી વાળો ડંમ્પર ભરી આવે છે અને તમારી જમીનમાં ઠાલવે છે. કોઈ દી વિચાર […]
બોલકી ધરતી – ૯ : રડતી ધરતી સૌરાષ્ટ્રના ખેડૂતોને ખાસ શીખ આપે છે કે… Read More »





