કંપની ન્યુઝ : વિશ્વાસ સોના તુવેર
વિશ્વાસ સોના તુવેર નમસ્કાર ખેડૂત મિત્રો, હું જેતેશભાઈ ગજેરા. મેં આ વર્ષે વિશ્વાસ સીડ્સની તુવેરની વેરાઈટી વિશ્વાસ સોનાનું પાંચ વીઘામાં (૧૬ ગુઠા= ૧ વીઘો) વાવેતર કરેલ હતું અને તેમાં મને સારામાં સારું એક વીઘે ૪૨ મણનું એટલે કે કુલ ૨૧૦ મણ ઉત્પાદન થયું હતું જે મેં સરકારી ટેકાના ભાવમાં વેચાણ કરેલ હતું મને તથા મારી […]
કંપની ન્યુઝ : વિશ્વાસ સોના તુવેર Read More »





