July 2, 2025

કુદરતની કેડીએ : વાવણી – મા ધરતીને બીજની સોંપણી !

વરસાદને શહેર, ગામ કે જિલ્લા-રાજ્યની હદનું ધ્યાન રાખી વરસવાનું બંધન ન હોય. ખેતર, પાદર, સીમ, વગડો કે ડુંગર-ખીણ, અરે ! દરિયામાંયે એતો એટલા જ પ્રેમથી વરસી જાણે ! આવે ટાણે પંડ્યનાં પાથરણાં અને અંગનાં ઓશિકાં કરી સત્કારવાની જેની કાગડોળે રાહ જોઇ રહ્યા હોય તેવા ખેડૂતો મેઘરાજાની મહેર પછી પોતાનાં ખેતર-વાડીમાં જે જે પાકનું ઉત્પાદન લેવાની […]

કુદરતની કેડીએ : વાવણી – મા ધરતીને બીજની સોંપણી ! Read More »

જમીન અને ભેજની આંબાની ખેતીમાં અસર

ઘનિષ્ટ અને અતિ ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં જમીનનો પ્રકાર એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. જે જમીન મધ્યમ કાળી અથવા કાળી જેમાં વરસાદ પૂરો થયા બાદ લાંબા સમય સુધી જમીનમાં ભેજ રહે છે. જેના કારણે જમીનમાં વરાપ જલ્દી આવતી નથી તેથી ચોમાસામાં વરસાદ પૂરો થયા બાદ વાનસ્પતિક વિકાસ આવતો રહે છે. જેના કારણે ફૂલ આવવાની પ્રક્રિયા

જમીન અને ભેજની આંબાની ખેતીમાં અસર Read More »

છોડના વિકાસમાં પોટેશિયમનું મહત્વ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

છોડના વિકાસમાં પોટેશિયમનું મહત્વ શું છે તે વાંચો ટેલીગ્રામ પર.

છોડના વિકાસમાં પોટેશિયમનું મહત્વ – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

ફળ ફાટવાની સમસ્યા

ઘણી વખત દાડમના ફળ પાકવા આવવાની અવસ્થાએ ઝાડ પર જ ફાટી જાય છે. આવ કિસ્સામાં ઘણી વખત ખેડૂતો જાણ્યે-અજાણ્યે તેને રોગ સમજી તેના નિયંત્રણ માટે ફૂગનાશકનો છંટકાવ કરતા હોય છે. જો યોગ્ય નથી. ફળ તૈયાર થવાના સમયે જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું હોય અથવા તો જમીનમાં બોરોન તત્વની ઊણપ હોય તો ફળની છાલ ફાટી જાય છે.

ફળ ફાટવાની સમસ્યા Read More »