નીમ કોટેડ યુરિયાની વાત : કૃષિ વિજ્ઞાન જુના અંકોમાંથી
કૃષિ વિજ્ઞાન માર્ચ 1978 વિશેષાંકમાં પ્રસિદ્ધ થયેલ લેખ આજે પણ પ્રસ્તુત છે. એ વર્ષોમાં કૃષિવિજ્ઞાન ખેડૂતોને નીમકોટિન્ગ યુરિયાની વાતો કરતુ હતું- કૃષિ વિજ્ઞાન હંમેશા ખેડૂતની સાથે…. નાઇટ્રોજનને કરકસરયુકત વપરાશઃ પાક ઉત્પાદનમાં પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન તત્વની આવશ્યક્તાનો સમગ્ર વિશ્વમાં વ્યાપકપણે સ્વીકાર થયેલ છે. એટલું જ નહીં ખેત ઉત્પાદનમાં એ એક અતિ કિંમતી પૂરવાર થયેલ હોઈ એનો […]
નીમ કોટેડ યુરિયાની વાત : કૃષિ વિજ્ઞાન જુના અંકોમાંથી Read More »




