August 5, 2025

જીવાત : કપાસની ગુલાબી ઇયળ

મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે તેથી વધારે ફૂદા પકડાય એટલે નર ફૂદાને નિયંત્રણનાં પગલાં શરૂ કરી દેવા. આકર્ષતા ફેરોમોન ટ્રેપ હેક્ટર દીઠ ૪૦ પ્રમાણે ગોઠવવા અને છેલ્લી વીણી […]

જીવાત : કપાસની ગુલાબી ઇયળ Read More »

એગ્રીકલ્ચરલ ડ્રોનના ઉપયોગની મર્યાદાઓ

હવામાન પર નિર્ભરતા ફ્લાઇટ સમય અને ફ્લાઇટ રેન્જની મર્યાદા • ખરીદીની પ્રારંભિક કિંમત • જ્ઞાન અને કૌશલ્યની જરૂરિયાત

એગ્રીકલ્ચરલ ડ્રોનના ઉપયોગની મર્યાદાઓ Read More »

દાડમના ફળ ફાટી જવાના કારણો અને તેનુ નિવારણ

દાડમના ફળો બે કારણથી ફાટી જાય છે. એક તો બોરોન તત્ત્વની ઉણપના કારણે તથા બીજું ભેજની અનિયમિતતાના કારણે. દાડમ ના પાકમાં પિયત નિયમિત રીતે આપવું જોઈએ. જો પિયતના માપ તથા પિયત વચ્ચેના ગાળામાં તફાવત વધારે રહે તો ફળ ફાટવાની સમસ્યા રહે છે. માટે નિયમિત સમયાંતરે પિયત આપવું જોઈએ.

દાડમના ફળ ફાટી જવાના કારણો અને તેનુ નિવારણ Read More »