કુદરતની કેડીએ : વાવેતરનો હેતુ એક, રીત અનેક
ધરતી પર વરસાદ વરસી જાય કે પછી પિયતનું પૂરતું પાણી મળી જાય એટલે ધરતીના પેટાળમાં સાત સાત વર્ષ સુધી ભલેને ઊગ્યા જ કરેછતાં ન ખૂટે એવા અખૂટ ભરેલા બીજ ભંડારમાંથી પાર વિનાનાં બીજ ઝપાટાબંધ ઊગી નીકળે છે. પણ તે બધાં હોય છે આડેધડ અને અડબાઉ રીતે ઊગેલાં ! એટલે ખેડૂતને મન (ગૌચરણ કે પડતર જમીનોમાં […]
કુદરતની કેડીએ : વાવેતરનો હેતુ એક, રીત અનેક Read More »





